Monday, 5 April 2021

Indian Poetics

Indian Poetics



       

            રણશીંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે,
                    ધગ ધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વડે,
                    જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કોક જડે,
                    મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે–
                    જીય મરદ કસુંબલ રંગ ચડે
                    ધગધગતી ધારા, તોય બહારા, પાકે બહારા

            Are the words in the presented line indicating something?  Not every written word is just a word.  Which has a deep meaning within the word.  Even when a writer creates any literary works.  It then gives place to the meaning without giving place to the words.  Even in it, especially when a poet creates a poem, he takes full care of such Rasa.  Which is known as the best literature.  In the present line Veer Rasa we see that there is a hero who goes to fight on the battlefield, and Zaverchand Meghani shows what the atmosphere is like then in this line.  Is.  The idea of ​​which has been given by the great poets of India.  So this Rasa,Dhavni, Auchity, vakrokti, Riti, Alankaar, we will discuss in this blog what these meanings are.
If we look at the Indian Poetics (भारतीय काव्य मीमांसा) as a branch of study, it can be said that this text is far ahead from our time. In the Western world, critics like Plato, Aristotle and other major ones, have given many theories of literature.

#what is criticism?


       Criticism subject which conduct observation ,opinion, conviction ,imagination and which holds confusion in addition for the most effective thing is circulation responsible for information. Literary criticism is literary philosophy.

कवि: करोति काव्यानि रसं जानन्ति पंडिताः ।
तरुः सृजति पुष्पाणि मरुत् वहति सौरभम् ।।

કવિ કાવ્ય કરે છે પણ તેના રસને તો જાણકાર જ પ્રસરાવે છે . જેમ વૃક્ષ ફૂલનું સર્જન કરે છે પણ ફૂલની સુગંધને તો  હવા જ લઇ જાય છે.



what is poetics?


તમારા સુધી તો આવે પણ કઈ રીતે એ સમજાવે તે પોઈટિક્સ.

ચકલીની ચાંચમાંથી સુરજ નીકળ્યો.

➡️ચકલીની ચાંચમાંથી કઈ સૂરજ ન નીકળે . પરંતુ અહીં  મેટાફર  રીતે કહેવામાં આવ્યું છે કે ચકલી જ્યારે બોલી ત્યારે સુરજ નીકળ્યો એટલે કે સવાર પડી.


Dramatics and Indian mythology began with Bharatmuni. He noted Sach eminent poets
There is one major difference between Indian Poetics and Western theory of criticism and that is...

"Western Criticism deals with the influence of the work of art and it's Ultimate Aim. While Indian Criticism deals with the process of work of art. In the world Criticism Indian Criticism is Unique."

(1) School of Rasa:-




In the sixth chapter of "Natyashastra" Bharatmuni give the definition for nine kinds of Rasas…

      " विभावानूभावव्यभिचारी 
          संयोगात रस निष्पति।।"

T. N. Shreekantaiyya says that, “The principle of Rasa is the very central part of Indian poetics. It is the nectar that founders or thinkers have obtained after churning the ocean of poetry.”

What is RASA? 

“A blending ofr various Bhavas arise certain emotion, accomplice by thrill and a sense of joy is Rasa.” In the sixth chapter of Natyashashtra he explains NATYARASA and RASA as the soul of poetry.

  विभावानुभावव्याभिचारी संयोगात रसनिष्पत्ति । 
He has mentioned nine Rasas in Natysastra with its colour and god.

श्रृंगार-वीर-करुणाद्भुत-हास्‍य-भयानका: । 
बीभत्‍सरौद्रौ शान्‍तश्‍च रसा: नव प्रकीर्तिता: ।।

9 RASA and BHAVA :


1]રતિ / ક્ષુંગાર ( Erotic)
2] શોક / કરૂણા (Pathetic )
3 ] ઉત્સાહ / વીર (Heroic)
4] ક્રોધ / રૌંદ્ર ( Furious )
5] હાસ /  હાસ્ય ( Comic)
6] ભય / ભયાનક ( Terrible )
7] જુગુપ્સા / બીભત્સ ( Odious )
8] વિસ્મય / અદ્ભૂત ( Marvellous)
9] શમ/ નિર્વેદ / શાંત (Peace )


''આપનો ઉદ્દેશ અર્થ પહોંચાડવાનો છે ભાષા નહિ.
આપણે ભાષા દ્વારા અર્થ પહોંચાડીએ છીએ પણ ભાષા પાછળ નો અર્થ કે જે ભાવ પહોંચાડીએ છીએ?''

Worthy to note that RASA comes out only because of these four BHAVAS Vibhav, Anubhav,  Sancharibhav, Sthayibhav and Sthayibhav. Natysastra is foundation of fine arts in India.

"विभवानु भव व्यभिचारी संयोगात् रस निष्पत्ति।''

There are mainly four kinds of Emotions which are….

विभाव 
अनुभाव
संचारी भाव (व्यभिचारी भाव)
संयोग

જેના દ્વારા રસ નિષ્પન્ન થાય તેને વિભાવ કહેવાય. વિભાવ ના 2 પ્રકાર છે..
આલંબન વિભાવ
ઉદ્દીપન વિભાવ
પાત્રોથી થતા રસનિષ્પન્ન ને આલંબન અને વાતાવરણ ની અસરથી થતા રસ નિષ્પનને ઉદ્દીપન વિભાવ કહે છે. પ્રતિક્રિયા રૂપે થતા રસનિષ્પનને અનુભાવ કહે છે. સ્થાયી ના હોય તેવા ભાવોને સંચારી ભાવ કહે છે. અને જયારે આ ત્રણેય ભાવોનું સંયોજન થાય ત્યારે તેને સંયોગ કહે છે.

There are four critics of Bharatmuni’s  Rasa theory and they have increased this concept.

(1) ભટ્ટ લોલ્લટ : એમનું માનવું છે કે નાટકમાં રસ હોતો નથી પણ તેને ઉત્પન્ન કરવો પડે છે. અને એ રસ નો પ્રથમ અનુભવ નટ અને નટી એટલે કે અભિનેતા અને અભિનેત્રીને થાય છે.  જો કલાકાર જ રસ નિષ્પન્ન કરવામાં નિષ્ફળ જાય તો ભાવક ને તે રસો ની પ્રતીતિ થઇ ના શકે. Name of the theory : उत्पत्तिवाद

(2) શ્રીશંકુક - ચાર પ્રકરની પ્રતીતિઓ દ્વારા અપને રસ ને અનુમાની લેવો પડે છે, ધારવો પડે છે. 1. યથાર્થ પ્રતીતિ, 2. મિથ્યા પ્રતીતિ 3. સંશય પ્રતીતિ 4. સાદ્રશ્ય પ્રતીતિ. name of the theory - अनुमितिवाद

(3) ભટ્ટનાયક -  તેમણે catharsis ની વાત કરેલી પ્રક્ષકો અને કલાકારો, બંને ભાવનુભાવમાં એક સરખી કક્ષા એ પહોંચે ત્યારે સાધારણીકરણ catharsis થાય છે. રસ સંપ્રદાયમાં આ સિદ્ધાંત ને મહત્વનો ગણાયો છે. Name of the theory - भुक्तिवाद

(4) અભિનવગુપ્ત - તેમણે કહ્યું કે પ્રકાશાનન્દમયઃ જ્ઞાન અને વિશ્રાંતિ ની અનુભૂતિ કરાવે તે ઉત્તમ કાવ્ય છે.  Name of the theory - अभिव्यक्तिवाद

ટૂંકમાં કહીએ તો... सर्वपदंहस्तिपदे निमंत्रम - હાથીના પગલામાં બધા ના પગ સમાઈ જાય તેમ રસ માં જ બધું સમાયેલું

(2)School of Dhvni- આનંદ વર્ધન


ध्वनि: काव्यस आत्मा।



Dhvani means The suggestive quality of poetic language. Another regards to this sense of poetry next school of thinkers, known as SCHOOL OF DVANI headed by Anandbardhan. He points that it is not the literal, simple or direct and referential meaning that poetry properly expresses, but it suggests indirect and emotive meaning. Hence, through the words of a poem must be given their due importance and the same with regard to the literal sense the denote, yet both the words and their direct meaning to express itself. The theory proposed in Dhvnyaloka by Anabdvardhana is known as the name of “Dhvani”. ‘Dhvnyaloka’  is itself a huge compendium of poetry and poetics.
  Dhvani is something beyond the realm of words.

·        Dhvani is a product of inference and is to be include under Lksana.



➡️અભિધા
Take direct meaning

➡️લક્ષણા
If we don't get direct meaning then need to take nearby meaning

➡️વ્યંજના
We can get direct meaning but need to take another meaning
ANANDVARDHANA , the pioneer of DHAVNI SAMPRADAY  introduced three kinds of DHAVNI:

1] વસ્તુ ધ્વનિ (લૌકિક) કેન્દ્રમાં વિચાર હોય છે 
2) અલંકાર ધ્વનિ (લૌકિક)કેન્દ્રમાં અલંકાર હોય છે. 
ઉદાહરણ :
              "ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા"

➡️ચાંદો નીચોવો એટલે મહેનત કરવી,વાટકા  ભર્યા એટલે કે મહેનત કર્યાનું ફળ મેળવવું.કામ કરવાનો મહેનત કરવાનો એક ભાવ ધ્વનિ આમાં રહેલો છે.
3) રસ ધ્વનિ (અલૌકિક)   કેન્દ્રમાં ભાવ હોય છે.


(3) School of Vakrokti


"वेदग्ध्यभंगीभणिती इति वक्रोक्ती।"
વળાંક જ સુંદર હોય છે સાહિત્યનું હેતુ સૌંદર્યનો અનૂભવ કરવાનું છે"
વક્ર- વાકુ
Curved is aesthetics

Kuntaka is known as the orinator of this Sanskrit literary theory. Vakrokti is a theory of poetry which perceiveives poetry essentially in terms of the language of its expressions. Here Vakrokti turns into beauty.Kuntakawas a Sanskrit poetician and literary theorist of who is remembered for his work Vakroktijīvitam in which he postulates the Vakrokti Siddhānta or theory of Oblique Expression, which he considers as the hallmark of all creative literature.

કુદરત ની સાથે કલાનું સંયોજન સૌપ્રથમ કુંતકે કર્યું. તેઓ કહે છે આ આખાં બ્રમ્હાન્ડમાં ખૂણા જેવું કઈ છે જ નઈ. બધે વળાંકો જ છે. એવી જ રિતે ભાષા માં પણ વક્રોક્તિ લાવવાથી સૌંદર્યનું સર્જન થાય છે.

ભાષાની કાનસ કવિ પાસે છે. એ જેમ ઇચ્છે તેમ ભાષાને તોડી-મરોડીને વાપરી શકે છે. રાજશેખર 'કાવ્યમીમાંસા' માં બે પ્રકારની પ્રતિભાની વાત કરે છે…

કારયિત્રી પ્રતિભા - સર્જન કરવાની શક્તિ જે કવિ પાસે હોય છે.

ભાવયિત્રી પ્રતિભા - ભાવન કરવાની શક્તિ જે વાંચકો પાસે હોવી જોઈએ.
"જેટલું મહત્વ કારયિત્રી પ્રતિભાનું છે,
એટલું જ મહત્વ ભાવયિત્રી પ્રતિભાનું પણ છે"                 
                         -રામનારાયણ પાઠક
 

  • "વક્રતા"
  • વર્ણ વિન્યાસ વક્રતા
  • પદ પૂર્વધ વક્રતા
  • પદ પરાર્ધ વક્રતા
  • વાક્ય વક્રતા
  • પ્રકરણ વક્રતા
  • પ્રબંધ વક્રતા

➡️વર્ણ વિન્યાસ વક્રતા
અક્ષર અક્ષરોને જોડવા સૌંદર્ય પ્રગટ કરવા માટે તથા વર્ણો ના સમનવય થી નીપજતું સૌંદર્ય.

➡️પદ પૂર્વધ વક્રતા
પદની પહેલાં નું પદ
ઉદાહરણ તરીકે,
"તમે ટહુક્યા ને આભ મને ઓછું પડ્યુ''
ટહુક્યા ને આભ મને ઓછું પડયુ. 'તમે ' કાઢી નાખતા કોના ટહુકવાથી આભ  ઓછું પડે તે ચોક્કસ અર્થ મળતો નથી. તેથી પ્રથમ પદથી જાણી શકાય કે કોનાથી કઈ વસ્તુ થઈ રહી છે.
ખાલી ગ્લાસ રિક્તતા થી ભરેલો છ.

➡️પદ પરાર્ધ વક્રતા
પદ પછી આવતું પદ
ઉદાહરણ તરીકે,
"ગઢને હોંકારો તો કાંગરાય દેશે પણ ગઢમાં હોંકારો કોણ દેશે."

➡️વાક્ય વક્રતા
એક વાક્ય જે ન્યાય રૂપ બની શકે .
"મેરે પાસ મા હૈ (દીવાર)"
➡️મારી પાસે ગાડી છે,મારી પાસે મોટર છે મારી પાસે પૈસા છે,  તમારી પાસે શું છે? જ્યારે આવું કહેવામાં આવે ત્યારે કોઈપણ ઉત્તર આપનાર વ્યક્તિ એક ન્યાયપૂર્ણ વાક્ય બોલે ત્યારે તે વાક્ય વક્રતા બને છે જેમકે જવાબ દેનાર વ્યક્તિ કહે કે, મારી પાસે માઁ છે.

➡️પ્રકરણ વક્રતા
કોઈ એક પ્રકરણ પર લખાતું સાહિત્ય.
ઉદાહરણ તરીકે
"સૈરેંદ્રી"
➡️કોઈપણ મહાન સાહિત્યમાંથી એક ભાગ કે એક અંશને ઉપાડીને તેના પર લખાતું સાહિત્ય એટલે પ્રકરણ વક્રતા. જેમાં અભિજ્ઞાન શાકુંતલ માંથી એક અંશ લઈને વિનોદ જોશી  સૈરેંદ્રી લખે છે.

➡️પ્રબંધ વક્રતા
આખાય પ્રબંધ નો લક્ષ સૂચવે ઉદાહરણ તરીકે
"મહાભારત અસત્યનો સત્ય પર વિજય સૂચવે છે"એક વાક્યને કહેવા માટે ઘણુ મોટા પાયે સાહિત્ય લખવું પડે. જેમ કે "અસત્ય પર સત્યનો વિજય" માત્ર એટલું વાક્ય કહેવા માટે આખી રામાયણ અને મહાભારતની રચના કરવી પડે. તેમાં જુદા જુદા પાત્રો અને જુદી જુદી રીતે પ્રતીકો આપીને એક પ્રક્રિયામાં મૂકવાની વાત અને છેલ્લે જે વાક્ય કહેવું છે તેનો સાર નિકળે તેઓ સારાંશ એટલે પ્રબંધક વક્રતા.
➡️
Here is the treatment style of expressive literature.
પ્રાસાદ: બોલીને સમજાય સરળ હોય.
ઓજસ: તેજીલી તોખરી ભાષા તર્ક રહેલો હોય.
માધુરી: શ્રુતિ રમ્ય હોય , મધુરતા હોય.

(4) School of Alamkara


Bhamaha is the first who introduced alamkara poetics. Second and third chapter of
KAVYALLAMKARA deals with 35 figures of speech.
Human being used to wear Ornaments to look beautiful in the same manner, poet use Figures of Speech to make their work attractive. Ornaments is necessary but not compulsory. In literature Alamkara is very important. Mammata used to say that…

"ક્યારેક અલંકાર વગરનું પણ
મોટાભાગે અલંકાર વાળું કાવ્ય."

There are mainly two kinds of Alamkara…



  • Arthalamkara
  • Shabdalamkara

One interesting thing said by Bhamah is that is we identify the figures of speech then it's beauty is gone. It should be melted in it that one cannot find it easily. There should be Subjective Corelativity- T.S. Eliot (તાટસ્થયપૂર્વકનું તાદાત્મય).

Mammata enumerates sixty-one figures and groups them into seven types like…
1.Upma(simile)
2.Rupaka(Metaphor)
3.Aprastuta Prasmsa(Indirect decription)
4.Dipaka(Stringed figures)
5.Vyatreka(Dissimilitude)
6.Virodha(Contradiction)
7.Samuccaya(Concatenation)

દમયંતી નું મુખ ચંદ્ર જેમ શોભે છે.
➡️
દમયંતીના મુખને ચંદ્ર સાથે સરખાવવામાં આવ્યું છે. જેટલો ચંદ્ર સુંદર લાગે છે એટલું જ દમયંતીનું મુખ સુંદર અને ઊજળું છે.

(5) School of Riti


Riti is the way of presentation or the style of presentation. He is one who developed it into a theory of “Vishista Padrracana” . Riti is a formation of arrangement of marked inflected constructions.  Vamana’s scheme of the Gunas can tabulated thus:

વામન says the style is changing place to place.
Here vinodsir added some more characteristic of style of writing.

 કાલિદાસ વૈદર્ભી શૈલી
પાંચાલી શૈલી
ગૌડી શૈલી
લાટ શૈલી.


(6)School of Aucitya


Kshemendra’s discussions of the principle of Aucitya is from the point of view of both the writer and the reader and is articulated in its given cultural and philosophical context. Kshemendra made aucitya spine elements of literarinmess. He defines aucitya as the property of an expression being an exact and appropriate analogue of the expressed.


ત્રિવિધ એકતા સ્થળ, સમય અને કર્તૃત્વ ની જે હોય તે ઔચિત્ય છે. Time Place and Action.


Lectures of  Vinod Joshisir of Indian Poetics:-










Words-1900

Thanks.

No comments:

Post a Comment

Thanks

P-209 Assignment

  What is Research? Types of Research,Why Documentation is Necessary in Research ? Name- Kishan Jadav Assignment Paper - 209 Research Method...